ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Monday, December 7, 2015

મુ.કોતરવાડા તા.દિયોદર જી.બનાસકાંઠા મુકામે તા:-૧૯/૧૧/૨૦૧૫ ના રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાનું મહાસમેલન યોજયુ જેમા મોટી સંખ્યામા યુવાનો,વડીલો,બહેનોએ હાજરી આપી.