ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Sunday, December 27, 2015

વડગામ તાલુકા ઠાકોર સેના આયોજીત તા:-૨૭/૧૨/૨૦૧૫ વ્યસનમુકિત્તી મહાસભામા પધારેલ તમામ ભાઈઓ-બહેનો-યુવાનો અને આજુબાજુના તાલુકા જીલ્લામાંથી આવેલ તમામ ઠાકોર સેનાના હોદેદારોનો વડગામ ઠાકોર સેના આભાર માને છે.