ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Monday, March 2, 2015

પાલનપુર માં સીટીની કરોબારીની રચના કરવામાં આવી.અમીરગઢ માં ઠાકોર સેનાની મીટીંગ યોજાઈ તથા ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર શ્રી વિક્રમ ઠાકોર . ઠાકોર સેનામાં જોડાયો.