ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, February 24, 2015

થરાદ તાલુકાના સવપુરા ગામે ઠાકોર સેના આયોજીત મીટીંગ બાઈક રેલી દ્વારા યોજવામાં આવી જેમાં અલ્પેશજી,રાજ્ભા,રામજીભાઈ,ગેનીબેન ઠાકોર અને મોટી સંખ્યામાં યુવાનો,વડીલો,માતાઓ,બહેનોએ હાજરી આપી મીટીંગને સફળ બનાવી.