ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Monday, December 7, 2015

બનાસકાંઠા ઠાકોર સમાજનું ગૌરવ એવા ડો.શ્રી જગદીશજી ઠાકોર ને PGPN (BOSTON UNIVERCITY) ની ડીગ્રી મેળવવા બદલ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના વતી ખુબ ખુબ અભીનંદન ....


મુ.ભોયણ તા.ડીસા જી.બનાસકાંઠા મુકામે તા:-૨૨/૧૧/૨૦૧૫ ના રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાનું મહાસમેલન યોજયુ જેમા મોટી સંખ્યામા યુવાનો,વડીલો,બહેનોએ હાજરી આપી.દેખો દેખો કોન આયા .....ગુજરાત કા શેર આયા...કીંગ ઓફ શ્રી અલ્પેશજી ઠાકોર


અમદાવાદ મુકામે ૨૬/૦૧/૨૦૧૬ ના રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા આયોજીત વ્યસનમુકત મહાકુંભને સફળ બનાવા તમામ ભાઈઓ-બહેનો ને વિનંતી છે.
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ના પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર ના જન્મદિવસની શુભકામના પાઠવતા બ.કાં.ટીમ.મુ.કોતરવાડા તા.દિયોદર જી.બનાસકાંઠા મુકામે તા:-૧૯/૧૧/૨૦૧૫ ના રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાનું મહાસમેલન યોજયુ જેમા મોટી સંખ્યામા યુવાનો,વડીલો,બહેનોએ હાજરી આપી.


ભાદરવી પુનમના મેળામા બ.કાં.જીલ્લા અને વડગામ/પાલનપુર તાલુકા દ્વારા આયોજીત સેવા કેમ્પ જગતાપુરા મુકામે