ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Sunday, December 13, 2015

ક્ષત્રીય ઠાકોર સેના-સાબરકાંઠા જીલ્લા પ્રમુખ એવા મારા મોટા ભાઈ સમાન સ્વ.શ્રી દિપકસિંહ ઠાકોર નુ આકસિમક અવસાન થવાથી પરમ ક્રુપાળુ પરમાત્મા તેમના આત્માને પરમ શાન્તી આપે એવી પ્રાર્થના કરુ છુ.