ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Friday, December 11, 2015

અમદાવાદ મુકામે ૨૬/૦૧/૨૦૧૬ ના રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા આયોજીત વ્યસનમુકત મહાકુંભને સફળ બનાવા તમામ ભાઈઓ-બહેનો ને હુ પ્રવિણજી આર.ઠાકોર વિનંતી કરુ છુ.