ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Wednesday, July 8, 2015

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના-બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે ગઇ કાલે રાતે 8:વાગે વડગામ મા જાહેર સભા યોજાઈ જેમા મોટી સંખ્યા માં ભાઈયો બહેનોએ હાજરી આપી હતી ગાંધીનગર જીલ્લા પ્રમુખ રાજભા ઠાકોર જીલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર સાબરકાઠાજીલ્લા પ્રમૂખ દીપકજી ઠાકોર સભા સબોધી હતી પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર- પ્રદેશ સંગઠન મંત્રી પ્રવીણજી ઠાકોર હાજરી આપી હતી તેમજ બનાસકાંઠા જીલ્લો વડગામ ;પાલનપુર તાલૂકા તેમજ સિટીના તમામ હોદેદારોઐ સભાને સફળ બનાવી હતી