ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Thursday, April 16, 2015

ક્ષત્રીય ઠાકોર સેના મહેસાણા દ્વારા ક્રિકેટ ટુનામેંટ તથા ક્ષત્રીય ઠાકોર સેનાનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.તો દરેક ઠાકોર ભાઈઓ-બહેનો વડીલો-યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપવા અમારુ ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે.