ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, February 10, 2015

અમરેલી ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા ચીંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉતર ગુજરાતની ક્ષત્રીય ઠાકોર સેનાની ટીમે ચીંતન શીબીર અમરેલીમાં હાજરી આપી.