ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, February 10, 2015

ડીસાના પેટ્રોલ પંપ ઉપર ઠાકોર યુવાનો ઉપર થયેલ અત્યાચાર સામે ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત દ્વારા આકોશ સભાનું આયોજન કરી ડીસાના નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.અને જો દોષીત કર્મચારીઓને સસ્પેંડ નહી કરવામાં આવે તો ઉગ્ર ઓદોલન ચીમકી આપવામાં આવી.No comments:

Post a Comment