ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Sunday, November 9, 2014

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત આયોજીત પુર્વ ભરતી ટ્રેનીંગ સેનટર જ્ગાપુરામાં તારીખ :-૦૯/૧૧/૨૦૧૪ ને રવિવારે શુભારંભ કરેલ જેમાં માનનીય જગદીશભાઈ ઠાકોર-શ્રી અલ્પેશજી ઠાકોર હાજર રહી શુભારંભ કરેલ છે.જેમાં જીલ્લાના હોદેદારો મિત્રોએ હાજરી આપી કાર્યેક્રમને સફળ બનાવામાં મહત્વનો ફાળો આપ્યો.No comments:

Post a Comment