ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, November 4, 2014

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત આયોજીત પુર્વ ભરતી ટ્રેનીંગ સેનટર જ્ગાપુરામાં તારીખ :-૦૯/૧૧/૨૦૧૪ ને રવિવારે સવારે ૮-૦૦ કલાકે શુભારંભ રાખેલ છે.તો દરેક સભ્યોને હાજર રહેવા નમ્ર વિનંતી છે.