ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Tuesday, November 4, 2014

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત -જેસર અને મહુવા તાલુકાની મીટીંગ તારીખ :-૦૨/૧૧/૨૦૧૪ ને રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે બીલા ગામે યોજાઈ. બાઈક રેલી દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં દરેક સભ્યોએ હાજરી આપીને મીટીંગને સફળ બનાવામાં આવી.