ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Thursday, October 30, 2014

બનાસકાંઠા ઠાકોર સેના દ્વારા આયોજીત સ્નેહ મિલન કાર્યેક્રમ પારપડા ગામે તા:-૦૯/૧૧/૨૦૧૪ ને રવિવારે રાખેલ છે.તો દરેક ઠાકોર ભાઈઓને પધારવા હાર્દીક આમંત્રણ છે.