ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Monday, October 20, 2014

બનાસકાંઠા ઠાકોર સેના દ્વ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન " ખુશી ચિલ્દ્ર્ન હોસ્પીટ્લ -પાલનપુર" ડો.જગદીશભાઈ ઠાકોર ના સહકારથી કરવામાં આવ્યું જેમાં ઠાકોર સેના ના સૈંનિકોએ બ્લડ આપી સમાજને જરુરીયાત લોકોને બ્લડ મળી રહે .........જય માતાજી કેમ્પમાં પધારેલ તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપુ છુ.