ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Wednesday, February 20, 2019

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના વડગામ તાલુકાની કારોબારી મીટીંગ એદ્રાણા ગામે યોજાઈ જેમાં આગામી ભાદરવી સેવા કેમ્પ કરવા અને આગામી સમયમાં વડગામ તાલુકામાં નવુ શૈક્ષણિક સંકુલ બનાવાની રુપરેખા સર્વાનુંમતે નક્કી કરવામાં આવી.તથા માતાજીના પટાંગણમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યુ.

No comments:

Post a Comment