ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Friday, March 27, 2015

પાલનપુર સીટી/તાલુકા ઠાકોર સેના દ્વારા આયોજીત રથયાત્રાનું આયોજન કરેલ છે.તો દરેક ઠાકોર સમાજ પ્રેમી ભાઈઓ/બહેનો ને પધારવા હાર્દિક આમંત્રણ છે.