ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Sunday, September 21, 2014

પાલનપુર ખાતે ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા દ્વ્રારા મીટીંગનુ આયોજન કરેલ છે તો દરેક ભાઈઓએ મીટીંગમાં હાજરી આપવા નમ્ર વિનંતી. ઠાકોર સેના મિટીંગ માણેકનાથ  ફોટો

http://banaskanthathakorsena.yolasite.com

ઠાકોર સેનામાં જોડાવા માગતા યુવાનો આ પ્રતિજ્ઞા જરુર વાંચે.