ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Wednesday, September 17, 2014

વડગામ અને પાલનપુર તાલુકાના ઠાકોર સેનાના યુવાનો દ્વ્રારા પાલનપુર માં ઠાકોર હોસ્ટેલ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં તમામ યુવાનોએ હાજરી આપી .જેમાં મહેસાણા જીલ્લાના,અમદાવાદ થી પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર બનાસકાંઠાનું ગૌરવ એવા શ્રી ડો.જગદીશજી ઠાકોરે હાજરી આપી મીટીંગને સફળ બનાવામાં મહત્વની ભુમીકા રહી હતી.