ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Monday, December 29, 2014

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત -બનાસકાંઠા દ્વારા વડગામ તાલુકાના પાંચડા ગામે મહા સંમેલન યોજાયુ .જેમાં ૧૫૦૦ બાઈકોની બાઈક રેલી વડગામ થી પાંચડા સુધી યોજાઈ .જેમાં પધારેલ તમામ મહેમાનો અને ઠાકોર સમાજના તમામ ઠાકોર ભાઈઓ તથા બહેનોને ખુબ ખુબ અભીનંદન............